અમરેલી જિલ્લાના પ્રોહીબીશનના ત્રણ ગુન્હામાં નાસતા ફરતા વોન્ટેડ હિસ્ટ્રીશીટર આરોપી શિવરાજ ઉર્ફ મુન્ના રામભાઈ વિછીયાને ઉતરાખંડ રાજયના નૈનીતાલ ખાતેથી પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્જ આઈ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય.

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે

(૧) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૩૦૫૩૨૩૦૧૯૪/૨૦૨૩ પ્રોહી એક્ટ કલમ ૬૫(એ)(ઈ), ૧૧૭ (બી), ૮૧, ૮૩,૯૮(૨)

(૨) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે.ગુ.ર.નં. ૧૧૧૯૩૦૫૩૨૩૦૦૫૫/૨૦૨૩ પ્રોહી એક્ટ કલમ કપ(એ) (ઇ), १११ (जी),८१,८३,६८(२)

(૩) વંડા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૬૧૨૩૦૦૬૪/૨૦૨૩ પ્રોહી એક્ટ કલમ ૬૫(એ) (ઈ), ૧૧૬(બી), ८१,९८(२)

મુજબના ગુનાઓનો આરોપી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોય, તેમજ સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૩૦૫૩૨૦૦૧૫૧/૨૦૨૦, ગુજરાત આંતકવાદ અને સંગઠીત અપરાધ નિયંત્રણ (GCTOC) અધિનિયમ ૨૦૧૫ ની કલમ ૩(૧) ની પેટા (૧) તથા કલમ ૩(૧) ની પેટા (૨) તથા કલમ ૩(૨) તથા કલમ ૩(૩) તથા કલમ ૩(૪) તથા કલમ ૩(૫) મુજબના ગુના ના આરોપીને નામદાર સુપ્રીમ કોર્ટ દ્રારા તા.૦૨/૦૯/૨૦૨૨ ના રોજ શરતી જામીન મંજુર કરેલ અને મજકુર આરોપીએ ઉપર મુજબના ત્રણ ગુના આચરી પોતાની ગુનાહિત પ્રવૃતિ સતત ચાલુ રાખી, નામદાર સુપ્રીમ કોર્ટના હુકમનો શરત ભંગ કરેલ હોય પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોય, મજકુર હિસ્ટ્રીશીટર આરોપીને ટેકનીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે ઉતરાખંડ રાજ્યના નૈનીતાલ મુકામેથી પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

→ પકડાયેલ આરોપીની વિગત:-

શિવરાજ ઉર્ફે મુન્ના રામભાઈ વિછીયા, ઉ.વ.૪૯, રહે. રબારીકા, તા.જેસર જી.ભાવનગર

→ પકડાયેલ હિસ્ટ્રીશીટર આરોપીનો ગુન્હાહિત ઇતિહાસઃ-

અમરેલી તથા ભાવનગર જીલ્લાનાં હિસ્ટ્રીશીટર ઇસમ એવા શિવરાજ ઉર્ફે મુન્ના રામભાઈ વિછીંયા વાળા વિરૂધ્ધમાં સને ૨૦૧૬ થી ૨૦૨૩ સુધીમાં ખુન, હથિયાર ધારા, ફરજમાં રૂકાવટ, પ્રોહીબિશન ધારા, મહેફીલ સહિતના અમરેલી તથા ભાવનગર જીલ્લા તથા અમદાવાદ શહેરમાં નીચે મુજબના ગુન્હાઓ રજી. થયેલ

(૧) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ફ. ગુ.૨.નં. ૪૧/૨૦૧૬, ઇ.પી.કો. ક. ૩૦૨, ૨૦૧, ૩૪, તથા આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧-બી),એ તથા જી.પી. એકટ કલમ ૧૩૫ મુજબ,

(૨) જેસર પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં. ૦૯/૨૦૧૯, આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧-બી), એ મુજબ

(૩) વંડા પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં.૧૯/૨૦૧૯, આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧-બી),એ તથા ઈ.પી.કો. કલમ ૧૧૪

(૪) બગદાણા પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં. ૧૦/૨૦૧૬, ઈ.પી.કો. કલમ ૧૮૬ તથા ૧૧૪ મુજબ

(૫) જેસર પો.સ્ટે. પ્રોહી ગુ.૨.નં. ૨૧/૨૦૧૯, પ્રોહી કલમ ૬૬ (૧)બી મુજબ

(૬) જેસર પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૨૪/૨૦૧૯, પ્રોહી કલમ કપ(એ((એ), ૧૧૬બી મુજબ

(૭) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. પ્રોહી.ગુ.૨.નં.૨૫૫/૨૦૧૯, પ્રોહી કલમ ૬૬(બી), કંપ(એ) (ઈ), ૧૧૬(બી)

તથા ૮૧ મુજબ (૮) અમદાવાદ શહેર, ઓઢવ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૫૩૯/૨૦૧૯, પ્રોહી કલમ કક (બી), ૬૫(એ) (એ),

૮૫(૧), ૮૧ તથા ૮૪ મુજબ

(૯) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ગુ.૨.નં. ૧૧૧૯૩૦૫૩૨૦૦૧૫૧/૨૦૨૦, ગુજરાત આંતકવાદ અને સંગઠીત

અપરાધ નિયંત્રણ (G C TO C ) અધિનિયમ ૨૦૧૫ ની કલમ ૩(૧) ની પેટા (૧) તથા કલમ ૩(૧) ની

પેટા (૨) તથા કલમ ૩(૨) તથા કલમ ૩(૩) તથા કલમ ૩(૪) તથા કલમ ૩(૫) મુજબ

(૧૦) અમરેલી સીટી પો.સ્ટે ગુ.ર.ન. ૧૧૧૯૩૦૦૩૨૦૧૩૨૦/૨૦૨૦ ઈ.પી.કો.કલમ ૧૮૮ તેમજ પ્રિઝન એક્ટ

કલમ ૪૨,૪૩,૪૫ મુજબ

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન

હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઈ.શ્રી એમ.બી.ગોહિલ, એ.એસ.આઈ

એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલ.સી.બી.ના હેડ કોન્સ. નિકુલસિંહ રાઠોડ, તુષારભાઈ પાંચાણી, પો.કોન્સ.

ઉદયભાઈ મેણીયા, દ્વારા કરવામાં આવેલ છે.

Hiren Chauhan
Author: Hiren Chauhan

Leave a Comment

Read More