વિશેષ સન્માન એવોર્ડ સ્વામી પદ્મનાભ ભગવાન મંદિર પરિસર માં પાટણ પ્રજાપતિ સન્માન સમાજ એવોર્ડ ૨૦૨૩

વિશેષ સન્માન એવોર્ડ સ્વામી પદ્મનાભ ભગવાન મંદિર પરિસર માં પાટણ પ્રજાપતિ સન્માન સમાજ એવોર્ડ ૨૦૨૩ આયોજિત સમારોહમાં પાટણના સફળ બિઝનેસ મેન નદંન પ્રજાપતિ હસ્તે “વિશેષ સન્માન” એવોર્ડ , મોટીવેશનલ સ્પીકર લેખિકા તથા રાજકીય ક્ષેત્રે વિશેષ તરીકે સન્માન એવોર્ડ આપી સન્માન કરવા આવ્યુ. તથા

આ સન્માન એવોર્ડ સમારોહ ને દિપાવવા અભિનેતા શ્રી ભવ્ય ગાંધી (ટપુ), લેફ્ટનન્ટ કર્નલ ઈન્ડીયન આર્મી શ્રી નિતીન જોષી, DY.SP દ્વારકા શ્રી હાર્દિકભાઈ પ્રજાપતિ, ભારતીય ક્રિકેટર શ્રી પ્રિયાંક પંચાલ, IPL પ્લેયર ગુજરાત શ્રી ઉર્વિલ પટેલ તથા પાટણના વરિષ્ઠ આગેવાન શ્રી પુનમચંદભાઈ પ્રજાપતિ U.S.A , શ્રી રામચંદ્રભાઈ પ્રજાપતિ U.S.A. હાજરી હતી.

લેખિકા:- Gujjudikari Komal Prajapati

પ્રમુખ શ્રી ખોડિયાર વિકાસ ટ્રસ્ટ , મિશન મધ્યમવર્ગ માનવ અધિકાર મેમ્બર human rights foundation of India રાષ્ટ્રીય અધ્યક્ષ શૈવલ તિવારી તથા પાટણ જિલ્લા પ્રમુખ સર્વ સમાજ સેના મુખ્ય સંયોજક મહિપતસિહ ચૌહાણ

Hiren Chauhan
Author: Hiren Chauhan

Leave a Comment

Read More

એન્કરવાલા અહીંસાધામ દ્વારા ભૂરક્ષા, જલરક્ષા, જીવરક્ષા, પર્યાવરણ રક્ષા માટેનાં ઉદેશ્યથી જીવદયાપ્રેમીઓ માટે તા.૦૪ જાન્યુઆરી શનીવાર થી તા.૦૫ જાન્યુઆરી રવિવાર સુધી અહિંસા-જીવદયા વિષય પર બે દિવસીય મેગા સંમેલનનું આયોજન.