ગોંડલ બાર એશોસીએશનની ચૂંટણી તા.૨૨ ના રોજ યોજાશે જેમાં સવારે ૧૧ થી ૩ કલાક સુધી મતદાનનો સમય કરવાનો નક્કી કરવામાં આવ્યો હોવાનું ચૂંટણીઅધિકારી અમરીશભાઈ અગ્રાવતે જણાવ્યું હતું
ગોંડલ બાર એશોસીએશનની ચૂંટણી દરવખતે ઈલેક્શન નહી પરંતુ સીલેકશન થતું હતું પરંતુ આ વખત પદ અને પ્રતિષ્ઠા મેળવવા માટે કાયદા ધારાશાસ્ત્રીઓ પણ જંગે ચડયા હોય તેમ પદ માટે ચૂટણી યોજાશે ત્યારે આ ચૂંટણી પણ રસાકસી થઈ છે જેમાં પ્રમુખ તરીકે એસ.એચ.સોરઠીયા. તથા એસ.એન.પરમારએ ઉમેદવારી નોંધાવી છે જયારે ઉપપ્રમુખ તરીકે એચ.એમ.જાડેજા. રાજવિજયસિંહ જાડેજા. એ.બી.પરમાર. અને જયસુખ પારધીએ ઉમેદવારી નોધણી સેક્રેટરી તરીકે વી.કે.રાખસીયા.
અમીન.ગોરી.ગીરીશ ધાબલીયા જોઈન્ટ સેક્રેટરી તરીકે વિનય રાખોલીયા હેમીબેન ચૌહાણ મુકેશ વરધાણી બળદેવસિંહ જાડેજા રવીરાજ ઠકરારએ ઉમેદવારી નોંધાવતાં બાર એશોસીએશનની ચૂંટણી રસાકસી ભરી સર્જાય તેવું વાતાવરણ ઉભું થવા પામ્યું છે