Category: મનોરંજન

વોર્ડ નં.૧૧માં જુદા જુદા બે ગાર્ડન બનાવવાના રૂ.૩૨.૮૭ લાખ કામનું તથા ભીમનગર વોકળામાં રીચાર્જ પીટ બનાવવાના રૂ.૭.૫૦ લાખ કામનું એમ કુલ રૂ.૪૦.૩૭ લાખના કામનું ખાતમુહૂર્ત શાસક પક્ષના નેતા શ્રી લીલુંબેન જાદવ તથા વોર્ડ નં.૧૧ કોર્પોરેટરોના વરદ હસ્તે કરવામાં આવ્યું.

Read More »