પક્ષી પ્રેમી ચેરીટેબલ ટ્રસ્ટ ગોંડલ આપ દાતાશ્રીઓને નમ્ર અપીલ છે અમારા ટ્રસ્ટ ની અંદર મા બાપ વગરના નાના ગલડીયો આશરે 30 જેટલા અમારી સંસ્થા ની અંદર આશરે લે છે જેમનો સવાર તથા સાંજનું 10 લીટર જેટલું દૂધની જરૂરિયાત હોય છે તેમજ એકસીડન્ટ થઇ ગયેલા બીમાર થઈ ગયેલા કુતરાઓ પક્ષીઓ બિલાડીઓ આશરો લે છે તેમના માટે પણ દવાઓ જમવાની વસ્તુઓ જરૂરિયાત હોય તો આપ સર્વે દાતાશ્રીઓને નમ્ર વિનંતી ફૂલ્લી તો ફૂલની પાખડી રૂપે દાન આપવા વિનંતી ઓનલાઇન પણ દાન કરી શકો છો અથવા અમારી સંસ્થાની અંદર રૂબરૂ મુલાકાત કરી અવશ્ય પહોંચ ફળવવા વિનંતી સ્થળ સગરામજી હાઈસ્કૂલ ના ગ્રાઉન્ડની અંદર વેરાઈ હનુમાન ની સામે ગોંડલ હેલ્પલાઇન નંબર 8780023458====9106647667