મુળી તાલુકાનાં સરા ગામે ચાર દિવસ પહેલા અનુસુચિત જાતિ પર ભરવાડ સમાજ ના લોકો એ હુમલો કરવામાં આવ્યો હતો

મુળી તાલુકાનાં સરા ગામે ચાર દિવસ પહેલા અનુસુચિત જાતિ પર ભરવાડ સમાજ ના લોકો એ હુમલો કરવામાં આવ્યો હતો અને તેમાં ખોડાભાઇ મેરાભાઈ પાસીયા અને સિધાભાઈ મેરાભાઈ પાસીયા ની ધરપકડ કરવામાં આવી હતી જેમાં અન્ય એક આરોપી શીણાભાઈ પાસીયા ની ધરપક કરવામાં આવે અને જય બનાવ બન્યો હતો તીયા પોપટભાઈ ભીખાભાઈ ભરવાડ નું જીસીબી થળ પર હોય ને તેની ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે અને જે પણ ગુનેગાર નુ શરકસ સરા ગામે કાઢવામાં આવે તે વીસમ આજ રોજ સુરેન્દ્રનગર કલેકટર સાહેબ શ્રી અને એસ પી સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ તકે મોટી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો અને યુવાનો બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર પરમાર ભગીરથસિંહ મુળી

Hiren Chauhan
Author: Hiren Chauhan

Leave a Comment

Read More