મુળી તાલુકા ના સ્વામીનારાયણ મંદિર ના શાક ઉત્સવ ઉજવણી કરવામાં આવે હતી ત્યારે 1008 શ્રી લાલજી મહારાજ ની ઉત્પત્તિ માં શ્રી મહંત સ્વામીજીયે મંદિર નો મહીમા વિશેષ પણ પ્રવચન આપ્યું હતું જે અતીયા રે જે ધનુષમાસ કિર્તન અને સવારે વહેલા ઊઠીને નાના બાળકો પણ કિર્તન એન ધુન ગાવા માં આવે છે ત્યારે મહંત સ્વામીજીને ઉસા એન આનંદની લાગણી વ્યક્ત કરી હતી શાક ઉત્સવ ઉજવણી માં મેમાનો એન કેન્સરના દર્દીઓ માટે બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખવામાં આવે હતો એન નાના બાળકો ને જેકેટ ની પણ વીતરણ પણ કરવામાં આવે હતુ.
રિપોર્ટર પરમાર ભગીરથસિંહ મુળી