ગોંડલ ના વંદના કરાટે એકેડેમી ના ખેલાડીઓ જાપાન મા વર્લ્ડ કરાટે ચેમ્પિયન શીપ મા ભાગ લેશે 2024 મા
ગત મંગળવારે 19મી ઈન્ટરનેશનલ કરાટે સ્પર્ધા આયોજન વિશાખાપટ્ટનમ (આંધ્રપ્રદેશ ) ખાતે ઓલ ઇન્ડિયા વાડો કાય કરાટે ડો એસોઇએશન દ્રારા 24 થી 26 નવેમ્બર દરમિયાન કરાયું હતું જેમાં ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ નેપાલ, મલેશિયા,શ્રીલંકા, ઉમબેર્કીસ્તાન,ભુટાન, ઇન્ડોનેશિયા, યુરોપ, સહિત ના 10 દેશો ના જેમા આશરે 700 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા જેમા ગોંડલ થી જીયાન ડોબરીયા, ગૌતમ મકવાણા, રાયજાદા પાર્થ રાજસિંહ, દેવાંશી દિનેશ, છેલાવડા રિધ્ધી, બરવાડીયા પુજા,એ( કાતા અને કરાટે ફાઇટ) મા સારા એવા રેન્ક મેળવ્યો ને આગળ આ વિધાર્થી જાપાન ખાતે 2024 મા વાડો કાય વર્લ્ડ કપ કરાટે ચેમ્પિયન શીપ ની તાલીમ સૅનસઈ જીક્ષેશ ગોરી અને ધવલ lગોરી ના નેતૃત્વ હેઠળ પાસે લઈ જાપાન મા સારૂં એવું પ્રદર્શન દેખાડસ એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ ગોંડલ ના નગરપાલિકા ના પ્રમુખ શ્રી મનિષ ભાઈ ચનીયરા તેમજ કારોબારી ચેરમે રાજભા જાડેજા તેમજ રોર્ટી ક્લબ ઓફ ગોંડલ જીગર ભાઈ સાટોડીયા એ રૂબરૂ મુલાકાત કરીને અભિનંદન પાઠવ્યા છે.