ગાંગડા ગામે શ્રી રામચંદ્રજી ભગવાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યા અંતર્ગત અક્ષત કળશ નું સ્વાગત કર્યું શોભાયાત્રા કાઢી અક્ષત કળશની ગામના દરેક મંદિરમાં પધરામણી કરી
જય શ્રી રામ ના નારા સાથે ગામના યુવાનો તેમજ ગૌરક્ષક દળ ગાંગડા ના યુવાનો દ્રારા કળશ નું સ્વાગત કરવામાં આવ્યું અને કળશ યાત્રાનુ આયોજન કર્યું તથા રામજી મંદિર શિવજી મંદિર નાના મોટા ગામના મંદીર દ્વારા કળશ ની પુજા આરતી કરવામાં આવી
રીપોટર સંજયસિંહ પરમાર ગાંગડા