જુનાગઢ તાલુકા ના પાતાપુર ગામે આંગણવાડી નું લોકાર્પણ અને કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની માહિતી લઈને આવી પહોંચેલા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથ આવેલ જેના મુખ્ય મહેમાન જિલ્જુનાગઢ પાસે પાતાપુર ગામે આંગણવાડી નું લોકાર્પણ અને કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની માહિતી લઈને આવી પહોંચેલા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથ આવેલ જેના મુખ્ય મહેમાન જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ તેમજ જિલ્લા પંચાયત સદસ્ય શ્રી દિનેશભાઈ મૈતર,તાલુકા પંચાયત ના સદસ્ય હરિ બાપા પરમાર ગોવિંદ ભાઈ સોલંકી તેમજ ગામ આગેવાનો દ્વારા હાજરી આપી.આ તકે તાલુકા વિકાસ અધિકારીશ્રી ઠાકોર સાહેબે સરકાર શ્રીની વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાયનું વિતરણ તમામ આગેવાનોના હસ્તે કર્યું અને સરકારી યોજનાઓની માહિતી પુરી પાડી ભારતને વિકસિત બનાવવા માટેના શપથ લેવડાવ્યા.લા ભાજપ પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ તેમજ જિલ્લા પંચાયત સદસ્ય શ્રી દિનેશભાઈ મૈતર,તાલુકા પંચાયત ના સદસ્ય હરિ બાપા પરમાર ગોવિંદ ભાઈ સોલંકી તેમજ ગામ આગેવાનો દ્વારા હાજરી આપી.આ તકે તાલુકા વિકાસ અધિકારીશ્રી ઠાકોર સાહેબે સરકાર શ્રીની વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાયનું વિતરણ તમામ આગેવાનોના હસ્તે કર્યું અને સરકારી યોજનાઓની માહિતી પુરી પાડી ભારતને વિકસિત બનાવવા માટેના શપથ લેવડાવ્યા.
રીપોર્ટ સંજય મકવાણા