ના સંયુક્ત ક્રમે એક ભવ્ય રક્તદાન કેમ્પનો આયોજન કરવામાં આવ્યું હતું
આ કેમ્પમાં લોકો ઉત્સાહથી જોડાઈ 100 બોટલ થી વધુ રક્તદાન કર્યું હતું આ તકે ગોંડલ શહેર ભાજપ પ્રમુખ ઉપેન્દ્રસિંહ ચુડાસમા. મહામંત્રી સમીરભાઈ કોટડીયા. પોરબંદર વિસ્તારના પ્રભારી પ્રદ્યુમનસિંહ રાણા. રાજકોટ જિલ્લા યુવા ભાજપના મંત્રી ડો. મનોજભાઈ કાછડીયા. નગરપાલિકા સદસ્યો નિલેશભાઈ પરમાર. આસિફભાઇ જીકરિયા. રાજકોટ જિલ્લા લઘુમતી મોરચાના ઉપપ્રમુખ અબેદીનભાઇ હિરાણી. વેપારી સેલ પ્રમુખ નલિનભાઈજડિયા. કિશોરભાઈ ધડુક. ગોંડલ યુવા પ્રમુખ જીગરભાઈ સાટોડીયા. મહામંત્રી જેકીભાઈ પરમાર. સાથે ગૌતમભાઈ સાટોડિયા. મોહિતભાઈ પાભર. પ્રદીપભાઈ પરમાર. અક્ષયભાઈ રૈયાણી. સહિતનાઓ જોડાયા હતા આ રક્તદાન કેમ્પ ને સફળ બનાવવા માટે એસજી હોસ્પિટલ પરિવાર. ઇનરહીલ ક્લબ. લાયન્સ ક્લબ ના હોદ્દેદારો તથા ઇમરાનભાઈ ટીકડ અસલમ ભાઈ ઠેબા સહિતનાઓ જહેમતઉઠાવી હતી
આશા છે બીજી વાર એમને આવી સેવા નો મોકો આપો અને ૩ મહિના પછી ગોંડલ ના લોકો ના સાથ થી અમે પ્લાન કરીએ