Search
Close this search box.

Follow Us

ધ્રાંગધ્રા તાલુકા પોલીસે વાવડી પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે સ્કોર્પિયો કાર પકડી પાડી

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યા ના માર્ગદર્શન હેઠળ ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિત ની સૂચનાથી ધાંગધ્રા તાલુકાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર જે જાડેજા , પોલીસ હેડ કોસ્ટેબલ કુલદીપ સિંહ ઝાલા, પોલીસ કોન્સ્ટેબલ વિજયસિંહ ઝાલા, પરાક્રમ સિંહ, મહાવીરસિંહ,ભરતભાઈ સાબરીયા વગેરે પેટ્રોલિંગમાં હોય તે સમયે મળેલી ચોકસ બાતમીના આધારે મોટી માલવણ રોડ વાવડી પાસેથી પસાર થતી સ્કોર્પિયો કારને રોકી તેની તલાસી લેતા તેમાંથી પરપ્રાંતિય વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડ્સની ૧૪૦ બોટલ જેની કિંમત રૂપિયા ૪૭,૬૦૦, તથા ૧૮૦ એમ એલ કાચ ના ચપલા નંગ ૬૦૫ જેની કિંમત રૂપીયા ૬૦,૫૦૦કાર અને મોબાઇલ મળી કુલ રૂ ૯,૭૮,૧૦૦ ના મુદ્દા માલ સાથે ગાડી ચાલકને પકડી પાડ્યો હતો તેવો જ્યારે અન્ય એક ઈસમ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરેલ

બ્યુરો ચીફ:રવિરાજ સિંહ પરમાર….
ધાંગધ્રા

Hiren Chauhan
Author: Hiren Chauhan

Leave a Comment

Read More