આપ ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા બેન પટેલ , જિલ્લા પ્રમુખ રાજુભાઈ બોરખતરીયા , સિટી પ્રમુખ તુષાર ભાઈ , અને હિયેશ ભાઈ , તાલુકા મહિલા પ્રમુખ દૂધીબેન , જિલ્લા મહિલા ઉપપ્રમુખ જોશનાં બેન કમાણી અને અન્ય હોદેદારો ની ઉપસ્થિતિ માં જૂનાગઢ ખાતે આમ આદમી નું વિરોધ પ્રદર્શન

આપ પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલે જણાવ્યુ કે આજ રોજ ડરપોક ભાજપ સરકાર એ હંમેશા ની જેમ તંત્ર નો દૂર ઉપયોગ કરી અમારી અટકાયત કરી ,અમારો અધિકાર છે સરકાર સામે આંદોલન કરીયે પણ બંધારણીય અધિકાર નું ખુન કરે છે ભાજપ સરકાર ,
મોંઘવારી સામે રાહત આપતી આમ આદમી પાર્ટીની લોકહિતની યોજનાઓને રેવડી કહીને મજાક ઉડાવવા વાળી ભાજપે અન્ય રાજ્યોમાં મત મેળવવા માટે રાહતો આપી છે.

છેલ્લા ૩૦ વર્ષથી ભાજપને ખોબલે ને ખોબલે મત આપતી ગુજરાતની જનતાનો, મહિલા ઓ નો શું વાંક છે ? મધ્યપ્રદેશ રાજસ્થાન માં રાહત અપાતી ભાજપ સરકાર ગુજરાત ની માતાઓ બહેનો સાથે ઘોર અન્યાય કરી રહીયુ છું , ભાજપ સરકાર ની કિન્નાખોરી , ભેદભાવ ની નીતિ સામે અમે દબંગ બની લાડીશુ અને અમારી માંગ છે કે

*ગુજરાતની મહિલાઓ ને રાજસ્થાન ની જેમ 450/- માં ગેસ સિલેન્ડર આપો અને દરેક મહિલાઓને મધ્યપ્રદેશ ની જેમ 3000/- સન્માન રાશી આપોની માંગ સાથે સમગ્ર ગુજરાત માં આપ નો વિરોધ પ્રદર્શન કરિયું

ઉપસ્થિત કાર્યકર્તા
આજરોજ જૂનાગઢ ખાતે મોંઘવારીના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યા જેમાં મહિલા પ્રદેશ પ્રમુખ રેશ્માબેન પટેલ જુનાગઢ જિલ્લા પ્રમુખ રાજુભાઈ બોરખતરીયા લોકસભા ઇન્ચાર્જ હિતેશ વઘાસિયા ભાવેશભાઈ કાતરીયા અમીરભાઇ રામ પ્રવીણભાઈ મકવાણા મહાનગર પ્રમુખ તુષારભાઈ સોજીત્રા વિસાવદર તાલુકા પ્રમુખ મહેન્દ્રભાઈ ડોબરીયા જુનાગઢ તાલુકા પ્રમુખ નિર્મલભાઇ ચાવડા વિસાવદર અગ્રણી હરેશભાઈ સાવલિયા રસિકભાઈ પોપટ કનુભાઈ બોરીચા દુધીબેન સોઢા પ્રતાપભાઈ રાઠોડ શોભનાબેન

Hiren Chauhan
Author: Hiren Chauhan

Leave a Comment

Read More

એન્કરવાલા અહીંસાધામ દ્વારા ભૂરક્ષા, જલરક્ષા, જીવરક્ષા, પર્યાવરણ રક્ષા માટેનાં ઉદેશ્યથી જીવદયાપ્રેમીઓ માટે તા.૦૪ જાન્યુઆરી શનીવાર થી તા.૦૫ જાન્યુઆરી રવિવાર સુધી અહિંસા-જીવદયા વિષય પર બે દિવસીય મેગા સંમેલનનું આયોજન.