રાજકોટ જિલ્લા બીજેપી સંગઠન ના પ્રભારી શ્રી ધવલભાઈ દવે,રાજકોટ જિલ્લા પ્રમુખ શ્રી અલ્પેશભાઈ ઢોલરિયા,જિલ્લા મહામંત્રી શ્રી નરેન્દ્ર સિંહ જાડેજા,શ્રી હરેશભાઈ હેરભા,શ્રી રવિભાઈ મંકડિયા,રાજકોટ જિલ્લા યુવા બીજેપી પ્રમુખ શ્રી અશ્વિનભાઈ મોલિયા,રાજકોટ તાલુકા સંગઠન પ્રભારી શ્રી ખોડભાઈ ખાસિયા,શ્રી વિશાલભાઈ ફંગ્લિયા,થતાં જિલ્લા સંગઠન સાથે વિચાર વિમર્શ કરી સાથે તાલુકા બીજેપી પ્રમુખ શ્રી જયેશભાઈ પીપળીયા J.K.તથા તાલુકા યુવા મોરચા પ્રમુખ શ્રી અજીતભાઇ ગમારા,
દ્રારા યુવા મોરચા માં કુવાડવા ગામ ના શ્રી લાખન ભાઈ મહેતા ની યુવા મોરચા માં રાજકોટ તાલુકા ભા જ પ મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવતા,કુવાડવા થતાં આજુબાજુ ના ગામમાં હર્ષ ની લાગણી અનુભવાય છે ને આ નિમણૂક ને બધા એ આવકરેલ છે.ને લાખન ભાઈ મહેતા એ હોદેદારો નો આભાર માનેલ છે ને, પક્ષ પ્રત્યે પૂરી વફાદારી થી કામ કરશે તેવો કોલ આપેલ છે.
Author: ભાગવત ભૂમિ
Hi