ગોંડલ શહેરની અંદર રુદ્રાક્ષ એપાર્ટમેન્ટ દ્વારા શ્રી રામની શોભાયાત્રા કાઢવામાં આવી હતી

ગોંડલ શહેરમાં રોડ આવેલું દાસી જીવણ પાર્ટી પ્લોટ ની સામે આવેલી સોસાયટીમાં રુદ્રાક્ષ એપાર્ટમેન્ટ ના રહેવાસીઓએ દ્વારા વીરુભાઈ આહીર ના આગેવાની હેઠળ રામ મંદિરને એક જબરજસ્ત શોભાયાત્રા કાઢવામાં આવેલી હતી જેના વિસ્તારની અંદર લાખો લોકો જોડાયેલા હતા ફક્ત અને ફક્ત સોસાયટી પૂરતું આયોજન કરવામાં આવેલું હતું પણ સોસાયટીને આ લોકોએ સોશિયલ અને પ્લેટફોર્મ આપી અને લોકોને રામના ના વચન સાથે અને રામના ભજન ગીત સાથે રામના ગીત ગાયને અને ભગવાનને આવકાર્યા આ આયોજન કરવામાં આવેલું હતું

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More