વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા જરૂરિયાત મંદ લોકોને દાતાઓના સહયોગથી રાશનકીટ અપાઈ

વિસાવદરતા.વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા વિવિધ દાતાઓના આર્થિક સહયોગથી આજરોજ મકરસંક્રાંતિ ના પુણ્યકાળ નિમિતે વિસાવદરના હનુમાનપરા વિસ્તારના જરૂરિયાત મંદ લોકોને દાતાઓના સહયોગથી રાશનકીટ ગણપતિ ઉત્સવ સમિતિના પ્રમુખ સુરેશભાઈસાદરાણી, માનવ સેવા સમિતિના પ્રમુખ રમણિકભાઈ દુધાત્રા, વિસાવદર ટિમ ગબ્બરના એડવોકેટ નયનભાઈ જોશી તથા સત્યમ ઝેરોક્ષ વાળા મનુભાઈ બલદાણીયાના હસ્તે વિતરણ કરવામાં આવેલ આ તકે ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા દાતાઓનો આભાર માનવામાં આવેલ હતો

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More