ગોંડલ નગરપાલિકામાં સકશન મશીન વિથ રીસાયકલ ફેસીલીટી અદ્યતન ટેકનોલોજી ધરાવતું મશીન ભૂગોળ ગટરની સાફ સફાઈ કરવામાં આવી

ગોંડલ શહેરમાં નામચીન કંપની દ્વારા મેટ્રો વેસ્ટ હેન્ડલિંગ પ્રા.લીમીટેડ

ગોંડલ નગરપાલિકામાં આવેલ જેટીંગ કમ સકશન મશીન વિથ રીસાયકલ ફેસીલીટી અદ્યતન ટેકનોલોજી ધરાવતું મશીન GJ 01 KT 4428 તા:૨૪/૧૧/૨૦૨૩ થી તા:- ૧૯/૦૧/૨૦૨૪ સુધી કામગીરી કરેલ છે.ડ્રેનેજ મેનહોલ ૦.૩૦૦ ડાયામીટરથી ઉપરની લાઈનો યોગ્ય રીતે સફાઈની કામગીરી કરેલ છે. તેમજ 16 કિ.મી. લાઈન કામ પૂર્ણ કરેલ છે.મશીન હોલનો કાદવ/કીચડ નગરપાલિકાએ સૂચવેલ યોગ્ય સ્થાન પર નિકાલ કરવામાં આવેલ છે. તથા એજન્સીએ સંતોષકારક કામગીરી પૂર્ણ કરેલ છે.

વધુમાં જણાવવાનું કે સુપરવાઝર વિકાસ યાદવ તથા સહકર્મીની કામગીરી સારી હતી.

પાલીકા

M54 ભૂગર્ભ ગટર શાખા અધિકારી નગરપાલિકા ગોંડલ

Leave a Comment

Read More