ગઈકાલે જ્યારે આખું ભારત વર્ષ રામમય બન્યું હતું ત્યારે ધિયાંશ ભાવિકભાઈ મૂળિયા ને તેમની માતા દ્વારા બાળ રામ ભગવાનના સ્વરૂપ માં તૈયાર કરવામાં આવ્યો હતો જ્યારે ધિયાંશ બાળ રામજીના સ્વરૂપમાં બહાર આવ્યા ત્યારે દિવ્ય સ્વરૂપના દર્શન થતા હતા શોભાયાત્રા થી માંડી અનેક જગ્યાએ ધિયાંશ
આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા ધિયાંશ ઉંમર માત્ર દોઢ વર્ષ ની જ છે
Author: ભાગવત ભૂમિ
Hi