સુખપર ગામે રામજી મંદિરમાં રામલલાની મહાઆરતી

ભગવાન શ્રી રામ લ્લા ની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સમગ્ર દેશ રામ ની ભવ્ય થી ભવ્ય ઉજવણી ઉત્સાહભેર થઈ રહી છે ત્યારે હળવદ નાં સુખપર ગામે 500 વર્ષ નાં સંઘર્ષ બાદ રામ મંદિર નો ઉત્સાહ ધર્મ પ્રેમી પરિવારો એ ભગવાન શ્રી રામ નાં રંગે રંગાઈ ભવ્ય ઉજવણી કરી હતી.જેમાં તમામ પરિવારો એ ભવ્ય થી ભવ્ય ઊજવણી કરી હતી.
સુખપર ગામે રામજીમંદિર ની મહાઆરતી 91000 રૂપીયા. ભરતભાઈ લોદરીયા સરપંચ , હેમુભાઈ મલાભાઈ કલોતરા, મનોજભાઈ નાગજીભાઈ રબારી (ઉપપ્રમુખ હળવદ તાલુકા યુવા ભાજપ)

નમ્રતા પરીખ હળવદ

Leave a Comment

Read More