ઊના નલિયા માંડવી ગામે પ્રાથમિક શાળામાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો

સરપંચ સહિત મહાનુભાવો હાજર રહ્યા

ઊના નાલિયા માંડવી ગામે આજે વહેલી સવારે પ્રાથમિક શાળામાં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં પ્રાથમિક શાળાના બાળકોને સરપંચ શ્રી નસીમાબેન સુમરા દ્વારા બાળકોને ઇનામ વિતરણ કર્યું બાળકોએ પણ દેશભક્તિના ગીતો સાથે તાલ મેળવી અને પોતાનું પર્ફોમન્સ રજૂ કર્યો જેમાં બાળકોને રોકડ પુરસ્કાર પણ આપવામાં આવ્યા હતા ત્યારે સમગ્ર ગ્રામજનો પણ 26 જાન્યુઆરીની પ્રજાસત્તાક દિવસની ધામધૂમ પુરવક કરવામાં આવી જેમાં મુસ્લિમ સમાજના આગ્રણી રફિકભાઈ સુમરા એ પણ બાળકોને ઇનામ અને રોકડ પુરસ્કાર આપ્યા ત્યારે કોમ્પ્યુટર ક્લાસનું પણ લોકાર્પણ કર્યું ત્યારે નવાબંદર જિલ્લા પંચાયત સદસ્યશ્રી હરિભાઇ બોઘાભાઈ સોલંકી હાજર રહ્યા જેમાં મુસ્લિમ સમાજના અગ્રણી અને માજી પટેલ હારુંન ભાઈ વલી મહંમદ જ્યારે પ્રવીણભાઈ ગીગાભાઈ ગ્રામ પંચાયત સભ્યશ્રી ધીરુભાઈ સંવદાસ જ્યારે જેમાં પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી વાજા સાહેબ હાજર રહ્યા ભાઈ તથા સમગ્ર પ્રાથમિક શાળાના શિક્ષકો અને ગ્રામ્યનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

રિપોર્ટર. :- અબ્દુલ પઠાણ ઊના ગીર સોમનાથ

Leave a Comment

Read More

એન્કરવાલા અહીંસાધામ દ્વારા ભૂરક્ષા, જલરક્ષા, જીવરક્ષા, પર્યાવરણ રક્ષા માટેનાં ઉદેશ્યથી જીવદયાપ્રેમીઓ માટે તા.૦૪ જાન્યુઆરી શનીવાર થી તા.૦૫ જાન્યુઆરી રવિવાર સુધી અહિંસા-જીવદયા વિષય પર બે દિવસીય મેગા સંમેલનનું આયોજન.