કચ્છ આદિપુર – વિંગ્સ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા તારીખ – ૨૮ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ બ્યુટી પ્રજેન્ટ નુ આયોજન મિડ – ટાઉન આદિપુરમાં સાંજે પાંચ થી બાર સમય દરમિયાન કરવામા આવ્યુ. વિંગ્સ ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા ૪ વર્ષ થી કચ્છ બ્યુટી પ્રજેન્ટ આયોજન કરે છે. આ પાંચમું વર્ષ છે સ્પર્ધા આયોજન નુ સ્પર્ધા દ્વારા કચ્છ ના કલાકારો ની કલા વિકસાવી અને તેમને આગળ વધારવા નો એક પ્રયાસ છે.
કચ્છ ના બાળકો અને યુવાનો ની પ્રતિભા ને દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બ્યુટી પ્રજેન્ટ માં ૬ થી ૧૨ વર્ષ અને ૧૩ થી ૧૭ વર્ષ ૧૭ થી ૨૫ વર્ષ ના સ્પધકોએ ભાગ લીધો હતો
જજ તરીકે મુખ્ય મહેમાન જ્યુરી સિદ્ધાંત ઝીંઝુવાડિયા, જ્યુરી હીના રાજગોર સભાળ્યુ હતુ.
આ સ્પર્ધા માં સ્પોન્સર રીવા જવેલર્સ, વીડ વુલ્ફ ફર્નિચર, જસ્ટ ઓઇલ, ખાવડા, હેન્ડિક્ર્રીફ નો આર્થિક સહયોગ રહ્યો. મિડિયા પાર્ટનર રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ટીમ હાજર રહ્યા હતા.
આયોજન સફળતા પૂર્વક પાર પાડવા માં મુખ્ય અર્પિત જોનવાલ પ્રેસિડેન્ટ, સ્મિતા સોરઠીયા, વાઇસ પ્રેસીડેન્ટ પરેશ ખીનીવાલ સેક્રેટરી બિનિતા બંસલ ખજાનચી વિરમદેવસિંહ સરવૈયા, પ્રોજેકટ પર્સનલ પપ્પુ ભાઈ, પ્રોજેકટ પર્સન અશ્વિની ગોખલે પી.આર અરુણ કુમાર ડાભી પી.આર નો સહયોગ રહ્યો હતો. ફાઉન્ડર પિન્કીબેન આહીર, પલ્લવી શશીધરન, સુનિતા ચૌધરી, છાયા ચૌહાણ જહેમત ઊઠાવી હતી – રીપોર્ટ બાય – મહેશ રાજગોર ભચાઉ
Author: ભાગવત ભૂમિ
Hi