આપ પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલ એ જણાવ્યું કે *આમ આદમી પાર્ટી જનસંપર્ક અભિયાન*’ હેઠળ વિસાવદર વિધાનસભા માં દરેક ગામડાઓ માં જનસંપર્ક કરવાનું ચાલુ કર્યું છે અને દરેક ગડાઓ માં અમે લોકો ને મળીયે છીએ , અમને ખુબજ સરો પ્રતિસાદ મળે છે, લોકો નો પ્રેમ અને આવકાર મળે છે અને લોકો વિશ્વાસ સાથે કહે છે કે ફરી એક વાર આમ આદમી પાર્ટી ને જીતાડશું અને ગદ્દાર ને ઘર ભેગા કરશું, વધુ જણાવ્યું કે જનતા નો અમારા પર નો વિશ્વાસ મજબૂત છે અને જનતા નો સાથ અમારી તાકાત છે , ભાજપ ની કૂટ રાજનીતિ સામે આમ આદમી પાર્ટી નો રાજધર્મ જીતશે યે વિશ્વાસ છે ,
ઉપસ્થિત હોદેદારો
પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલ , જોશનાબેન કમાણી, શિલ્પાબેન વ્યાસ , કતુનાબેન્ન સોનદરવા, ધીરુભાઈ ગોહેલ , પ્રતાપભાઈ, વિનું ભાઈ હિરાણી, પ્રવીણભાઈ , હરેશ ભાઈ ગજેરા સહિત ના હોદેદારો karykarta
Author: ભાગવત ભૂમિ
Hi