વિસાવદરતા.વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા વિવિધ દાતાઓના આર્થિક સહયોગથી આજરોજ ઉતાસણી નિમિતે વિસાવદરના હનુમાનપરા,ભરવાડ પા,સતાધાર રોડ, વિસ્તારના જરૂરિયાત મંદ બાળકો,તથા વૃદ્ધોને દાતાઓના સહયોગથી ખજૂર,દાળિયા,ધાણી સહિતના પેકેટો તૈયાર કરીને ગણપતિ ઉત્સવ સમિતિના પ્રમુખ સુરેશભાઈસાદરાણી, વિસાવદર ટિમ ગબ્બરના એડવોકેટ નયનભાઈ જોશી તથા મિતુલભાઈ પાનસૂરિયા,ધવલભાઈ સોલંકી,પત્રકાર સી.વી.જોશી,તથા વખરીયાભાઈ વિગેરેના હસ્તે વિતરણ કરવામાં આવેલ આ તકે ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા દાતાઓનો આભાર માનવામાં આવેલ હતો.
Author: ભાગવત ભૂમિ
Hi