Search
Close this search box.

Follow Us

વીજળીની ચોરી કરનારા લોકોને સામે ફરીયાદ થશેચૂંટણી અધિકારીશ્રી, મહેસાણા.

 

આપશ્રીને જણાવવાનુ કે, આજ રોજ મહેસાણા ખાતે આવેલ નાલંદા બુથ કેન્દ્ર પર ભારતીય જનતા પાર્ટીના નગર સેવકશ્રીએ અને અન્ય કાર્યકરોને સાથે રાખી તંબુબાંધી અને એ તંબુમાં ગરમી લાગતા બાજુમાં આવેલ વીજ થાંભલામાં ડાયરેકટ કડી લગાવી મોટુ મસ્ત કુલર લાવી ધોળા દિવસે વીજ ચોરી કરી સત્તાના નશામાં કાયદાને પણ ભુલી આ જગન કૃત્ય ભર તડકે મત અધિકારી ધરાવતા લોકો ગરમીમાં પણ માનનીય કલેકટરશ્રીના મતદાન જાગૃતિ અભિયાનને ધ્યાનમાં રાખીને મત કેન્દ્ર પર આવ્યા ત્યારે આ વીજ ચોરી કરનારા લોકોને શું કાયદાની પરિભાષા મુજબ જી.ઈ.બી. વિજળી ચોરીના ગુન્હા મુજબ કાયદાકીય કાર્યવાહી થાય એવી અભેક્ષા સાથે આપશ્રીને લેખિત અને વીડીયોગ્રાફીના પુરાવા રજુ કરૂં છું તો તાત્કાલિક ધોરણે કાયદાકીય પગલા ભરવા વિનંતી.

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More