લાલજીભાઇ રમેશભાઈ મકવાણા, ઉ.વ.૩૦, રહે.વિઠ્ઠલપુર ખંભાળીયા, તા.જિ.અમરેલી વાળાને આ કામના આરોપીઓએ વિશ્વાસમાં લઈ, પોતાનો આર્થિક ફાયદો મેળવવાના સમાન ઈરાદે અને પુર્વ આયોજીત ગુન્હાહિત કાવતરૂ ઘડીને, લાલજીભાઈ પાસે નવી મારુતી સુઝુકી બ્રેઝા, આર.ટી.ઓ રજી.નં. જીજે. ૧૪, બી.ડી.૪૩૭૧ કિ.રૂ. ૧૪,૫૦,૦૦૦/- ની ખરીદ કરાવી, તેનું ઉંચુ ભાડુ મેળવવાના સપનાઓ બતાવી, સુરત મેટ્રોના કામમાં ગાડી ભાડે મુંકવાનું કહી, ગાડી સુરત મેટ્રો ટ્રેનના પ્રોજેક્ટમાં નહી મુંકી બારોબાર ગાડી તેમની જાણ બહાર દિલ્હી બાજુ કોઈને આપી દઈ, આ ઉપરાંત અલગ અલગ ૨૩ સાહેદો સાથે છેતરપીંડી વિશ્વાસઘાત કરી, ગુનો કરેલ હોય, આ અંગે લાલજીભાઇએ આરોપીઓ વિરૂધ્ધ ફરીયાદ જાહેર કરતા અમરેલી રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૪૨૪૦૨૧૦/૨૦૨૪, આઈ.પી.સી. કલમ ૪૦૬, ૪૨૦, ૧૨૦બી, ૩૪, ૧૧૪ મુજબ ગુનો રજી. થયેલ.
ભાવનગર રેન્જ આઈ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા દાખલ થયેલ છેતરપીંડી અને વિશ્વાસઘાતના ગુનાઓમાં ભોગ બનનારની ગયેલ માલમત્તા તેને પાછી મળે તેમજ સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓ દ્વારા ઉપરોકત ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઈ, ફરિયાદી સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી, તેમના મિલકત પડાવી લેનાર આરોપીઓને પકડી પાડી, ફરિયાદીની ગયેલ મિલકત તેમને પાછી મળે, તે માટે કાર્યવાહી કરવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતું.
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ તેમજ અમરેલી રૂરલ પો.સ્ટે. ઈ.ચા. પો.ઈન્સ. શ્રી આર.જી.ચૌહાણ નાઓની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડી પાડવા તજવીજ કરવામાં આવેલ, આ કામના સંડોવાયેલ આરોપીઓને અલગ અલગ વિસ્તારમાંથી પકડી પાડી, આરોપીઓની સઘન પુછ પરછ દરમિયાન ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી ઉંચી રકમે કાર ભાડુ આપી, કાર મેળવી, અન્ય પાસે ગીરવે મુકેલ હોવાની હકિકત જણાવતા, એલ.સી.બી. ટીમ દ્રારા સંડોવાયેલ કુલ – ૨૮ કારો રીકવર કરવામાં આવેલ છે.
→ પકડાયેલ આરોપીઓની વિગતઃ-
(૧) અલ્પેશ ઉર્ફે જાડો ઉર્ફે જાડોયો જગદીશચંદ્ર ઉર્ફે ચંદ્રકાંત રતીલાલ જરીવાલા, ઉ.વ. ૩૮, રહે.સુરત, રૂસ્તમપુરા, ચુરમાવાક, મકાન નં.૬૦૧, જિ.સુરત.
(૨) મયુર ઉર્ફે સન્ની વસંતભાઈ સાંડીસ, ઉ.વ.૨૮, રહે.સુરત, એ/૧૫૮૬, રૂધરપુર પોલીસ લાઇન સામે, નાનપુરા, જિ.સુરત.
(૩) યોગેશ વિનુભાઈ પટેલ, ઉ.વ.૪૦, રહે.સુરત, અમરોલી, છાપરભાઠા રોડ, માધવનગર, મકાન નં.૯,
જિ.સુરત.
(૪) મિત ચંદ્રકાંતભાઈ રાઠોડ, ઉ.વ. ૨૪, રહે. સુરત, ૬૮, નિર્મળનગર સોસાયટી, અમરોલી, જિ.સુરત.
→ રીકવર કરેલ મુદ્દામાલની વિગતઃ-
(૧) એક સુઝુકી કંપનીની અટીંગા કાર રજી.નં.જી.જે.૨૭.ઈડી. ૩૩૧૭ કિ.રૂ.૧૨,૮૫,૦૦૦/-
(૨) એક કીયા કંપનીની કેરેન્સ કાર રજી.નં.જીજે.૨૭.ઈડી. ૮૨૬૪ કિ.રૂ. ૧૯,૦૦,૦૦૦/- (૩) એક સુઝુકી કંપનીની અટીંગા કાર રજી.નં.જીજે.૧૪.બીએ.૯૩૯૪ કિ.રૂ.૧૨,૮૫,૦૦૦/-
(૪) એક સુઝુકી કંપનીની વેગેના આર કાર રજી.નં.જીજે. ૧૪.બીડી. ૧૪૭૧ કિ.રૂ.૭, ૨૫,૦૦૦/-
(૫) એક સુઝુકી કંપનીની બ્રેજા કાર રજી.નં.જીજે.૦૧.ડબલ્યુ.ક્યુ. કિ.રૂ.૧૨,૮૫,૦૦૦/- ૧૪.બી.ડી.૦૪૯૪ કિ.રૂ.૯,૭૫,૦૦૦/-
( ૬) એક સુઝુકી કંપનીની સ્વીફટ કાર રજી.નં.જીજે. (૭) એક સુઝુકી કંપનીની સ્વીફ્ટ ડીઝાયર કાર રજી.નં.જીજે. ૧૪.બી.ડી.૯૬૬૪ કિ.રૂ.૧૦,૫૦,૦૦૦/-
(૮) એક હોન્ડા કંપનીની અમેજ કાર રજી.નં.જીજે.૦૬.એલ.કે.૬૧૫૪ કિ.રૂ. ૭, ૮૫,૦૦૦/- (૯) એક મહીન્દ્રા કંપનીની બોલેરો પીકઅપ કાર રજી.નં.જીજે.૩૬.વી.૩૫૮૮ કિ.રૂ.૭,૫૦,૦૦૦/-
(૧૦) એક હુન્ડાઇ કંપનીની ઓરા કાર રજી.નં.જીજે.૦૫.આર.ડબલ્યુ.૯૦૮૮ કિ.રૂ.૮,૩૫,૦૦૦/-
(૧૧) એક સુઝુકી કંપનીની સ્વીફ્ટ કાર રજી.નં.જીજે.૦૫.આર.ડબલ્યુ.૬૭૦૫ કિ.રૂ.૮,૧૫,૦૦૦/- ૧૨) એક સુઝુકી કંપનીની સ્વીફ્ટ કાર રજી.નં.જીજે.૦૩.એન.એફ. ૨૪૦૭ કિ. રૂ.૧૦,૧૫,૦૦0/-
( (૧૩) એક સુઝુકી કંપનીની બલેનો કાર રજી.નં.જીજે.૦૫.આર.વી.૭૩૬૫ કિ.રૂ.૯,૩૫,૦૦૦/-
(૧૪) એક સુઝુકી કંપનીની અટીંગા કાર રજી.નં.જીજે.૦૪.ઈ.ઈ.૯૬૫૮ કિ.રૂ.૧૩,૭૫,૦૦૦/-
(૧૫) એક મહીન્દ્રા કંપીની XU/T™W કાર રજી.નં. જીજે.૧૦.ડી.એન. ૮૪૨૪ કિ.રૂ.૨૭,૦૦,૦૦૦/-
(૧૬) એક ટોયટો કંપનીની ફોરચ્યુનર કાર રજી.નં.જીજે. ૧૪.બી.ડી.૮૨૫૩ કિ.રૂ.૪૫,૦૦,૦૦૦/-
(૧૭) એક ટોયટો કંપનીની ઈનોવા ક્રિસ્ટા કાર રજી.નં.જીજે.૧૬.સી.બી. ૫૯૫૮ કિ.રૂ.૨૭,૦૦,૦૦૦/-
(૧૮) એક હુન્ડાઈ કંપનીની એસ્ટર કાર રજી.નં. જીજે. ૧૪. બીડી. ૪૨૮૨ કિ.રૂ.૯,૫૦,૦૦૦/-
(૧૯) એક સુઝુકી કંપનીની બ્રેજા કાર રજી. નં. જીજે. ૧૪.બી.ડી.૪૩૭૧ કિ.રૂ.૧૪,૫૦,૦૦૦/- (
૨૦) એક સુઝુકી કંપનીની બ્રેજા કાર રજી.નં.જીજે. ૧૪.બી.ડી.૩૫૦૯ કિ.રૂ.૧૨,૫૦,૦૦૦/-
(૨૧) એક સુઝુકી કંપનીની બલેનો કાર રજી.નં.જીજે.૦૩.એન.એફ.૯૬૦૫ કિ.રૂ.૧૦,૧૫,૦૦૦/-
(૨૨) એક ટાટા કંપનીની અલ્ટ્રોજ કાર રજી.નં.જીજે. ૧૪.બી.ડી.૪૬ ૧૬ કિ.રૂ.૧૦,૬૪,૦૦૦/-
(૨૩) એક ટાટા કંપનીની અલ્ટ્રોજ કાર રજી.નં.જીજે. ૧૪.બીડી. ૩૨૧૪ કિ.રૂ.૯,૧૦,૦૦૦/-
(૨૪) એક સુઝુકી કંપનીની સ્વીટ ડીઝાયર કાર રજી.નં.જીજે.૧૪.બી.ડી.૬૩૨૪ કિ.રૂ.૧૦,૫૦,૦૦૦/-
(૨૫) એક સુઝુકી કંપનીની XL6 કાર રજી.નં.જીજે.૦૪.ઈજે.૨૭૯૬ કિ.રૂ.૧૩,૭૫,૦૦૦/-
(૨૬) એક કીયા કંપનીની કેરેન્સ કાર રજી.નં.જીજે.૦૪.ઇ.ઇ. ૮૪૩૧ કિ.રૂ. ૧૯,૦૦,૦૦૦/-
(૨૭) એક સુઝુકી સ્વીફટ ડીઝાયર કાર રજી.નં.જી.જે. ૧૪.બી.ડી.૦૮૧૪ કિ.રૂ.૧૦,૫૦,૦૦૦/-
(૨૮) એક સુઝુકી વેગનઆર કાર રજી.નં.જીજે. ૧૪.બી.ડી.૨૮૦૬ કિ.રૂ.૭,૨૫,૦૦૦/-મળી કુલ કિ.રૂ.૩,૭૬,૫૪,૦૦૦/- (ત્રણ કરોડ છોતેર લાખ ચોપન હજાર પુરા )
→ તપાસ દરમિયાન ખુલવા પામેલ હકિકત:-
આ કામના આરોપીઓ ઉંચી રકમે કાર ભાડુ આપવાની લાલચ આપી, તેમને પાસે નવી કાર લેવડાવી, કાર ભાડે રાખતા હતા. થોડા સમય ભાડુ ચુકવ્યા બાદ ઢગ ટોળકી કાર માલીકની જાણ બહાર કાર બારોબાર અન્યને ગીરવે મુકી દેતા કારના બદલામાં રકમ મેળવી અને બાદમાં કાર માલીકને કાર ભાડુ આપવાનું બંધ કરી, કાર માલીકો સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરતા હતા. આ કામની તપાસ દરમિયાન આરોપીઓએ ૭૦ થી વધુ કારો મેળવી હોવાની હકિકત જણાય આવેલ છે.
આરોપીઓનો ગુનાહિત ઇતિહાસઃ- → આરોપીઓનો
> આરોપી અલ્પેશ ઉર્ફે જાડો ઉર્ફે જાડોયો જગદીશચંદ્ર ઉર્ફે ચંદ્રકાંત રતીલાલ જરીવાલા વિરૂધ્ધ નીચે મુજબના ગુનાઓ રજી. થયેલ છે.
(૧) ડી.સી.બી. પો.સ્ટે. (સુરત શહેર) ગુ.ર.નં. ૫૧૧૧/૨૦૦૮, પ્રોહી. કલમ ૬૬(૧)બી, ૬૫એઇ, ૧૧૬બી
(૨) મહીધરપુરા પો.સ્ટે. (સુરત શહેર) ગુ.ર.નં.૨૧૨/૨૦૧૧, આઈ.પી.સી. કલમ ૩૨૪ વિ. મુજબ.
(૩) સલાબતપુરા પો.સ્ટે. (સુરત શહેર) ગુ.ર.નં.૧૭૨/૨૦૧૫, જુગાર ધારા કલમ ૧૨ મુજબ. (
૪) ડીંડોલી પો.સ્ટે. (સુરત શહેર) ગુ.ર.નં.૧૯૮૬/૨૦૧૫, પ્રોહી. કલમ ૬૬(૧)બી મુજબ, ૫ ) સલાબતપુરા પો.સ્ટે. (સુરત શહેર) ગુ.ર.નં.૧૩૨/૨૦૧૫, જુગાર ધારા કલમ ૧૨ મુજબ,
( (૬) અડાજણ પો.સ્ટે. (સુરત શહેર) ગુ.ર.નં.૧૨/૨૦૧૬, આઈ.પી.સી. કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮,
૪૭૧, ૧૨૦બી મુજબ. (૭) પારડી પો.સ્ટે. (જિ.વલસાડ) ગુ.ર.નં.૫૩/૨૦૧૬, પ્રોહી. કલમ ૬૬(૧)બી, ૬પએઇ, ૧૧૬બી, ૮૧
(૮) અડાજણ પો.સ્ટે. (સુરત શહેર) ગુ.ર.નં.૧૨/૨૦૧૬, આઈ.પી.સી. કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦બી
(૯) મહીધરપુરા પો.સ્ટે. (સુરત શહેર) ગુ.ર.નં. ૩૧૩/૨૦૧૯, પ્રોહી. કલમ ૬૫એઇ, ૮૧ મુજબ.
(૧૦) ખટોદરા પો.સ્ટે. (સુરત શહેર) ગુ.ર.નં.૨૨૬/૨૦૧૯, આઈ.પી.સી. કલમ ૩૭૯ મુજબ.
(૧૧) અઠવાલાઇન્સ પો.સ્ટે. (સુરત શહેર) ગુ.ર.નં.૨૯૯/૨૦૧૯, આર્મ્સ એકટ કલમ ૨૫(૧)(એએ), ૨૯, તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ.
(૧૨) ખટોદરા પો.સ્ટે. (સુરત શહેર) ગુ.ર.નં. ૧૧૨૧૦૦૨૩૨૦૧૮૯૩/૨૦૨૦, પ્રોહી. કલમ ૬૫ઇ, ૮૧, ૯૮(૨) (૧૩) સલાબતપુરા પો.સ્ટે. (સુરત શહેર) ગુ.ર.નં. ૧૧૨૧૦૦૫૫૨૦૧૦૭૩/૨૦૨૦, પ્રોહી. કલમ ૬૫ઇ, ૮૧, ૯૮(૨) મુજબ.
(૧૪) અમરોલી પો.સ્ટે. (સુરત શહેર) ગુ.ર.નં.૧૧૨૧૦૦૦૪૨૧૦૨૬૩/૨૦૨૧, પ્રોહી. કલમ ૬૫ઇ, ૮૧, ૯૮(૨)
(૧૫) ડી.સી.બી. પો.સ્ટે. (સુરત શહેર) ગુ.ર.નં. ૧૧૨૧૦૦૧૫૨૧૦૧૧૬/૨૦૨૧, પ્રોહી. કલમ ૬૫એઇ, ૮૧, ૯૮(૨) મુજબ.
આરોપી મયુર ઉર્ફે સન્ની વસંતભાઈ સાંડીસ વિરુધ્ધ નીચે મુજબના ગુનાઓ રજી. થયેલ છે.
(૧) નવસારી રૂરલ પો.સ્ટે. (જિ.નવસારી) પ્રોહી. ગુ.ર.નં. ૩૯૭/૨૦૧૮, પ્રોહી. કલમ ૬૫એઇ, ૮૧, ૯૮(૨).
(૨) અઠવાલાઇન્સ પો.સ્ટે. (સુરત શહેર) ગુ.ર.નં.૧૧૨૧૦૦૫૨૧૦૨૯૮/૨૦૨૧, પ્રોહી. કલમ ૬૬(૧)બી.
આરોપી યોગેશ વિનુભાઈ પટેલ વિરુધ્ધ નીચે મુજબના ગુનાઓ રજી. થયેલ છે.
(૧) અઠવાલાઈન્સ પો.સ્ટે. (સુરત શહેર) ગુ.ર.નં.૩૩૭/૨૦૧૪, જુ.ધા. કલમ ૧૨ મુજબ.
> આરોપી મિત ચંદ્રકાંતભાઈ રાઠોડ વિરૂધ્ધ નીચે મુજબના ગુનાઓ રજી. થયેલ છે. (૧) અમરોલી પો.સ્ટે. (સુરત શહેર) પ્રોહી. ગુ.ર.નં.૧૧૨૧૦૦૦૪૨૨૦૦૪૯/૨૦૨૨, પ્રોહી. કલમ ૬૬(૧)બ
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઈ.શ્રી એમ.બી.ગોહિલ તથા અમરેલી એલ.સી.બી. ટીમ તથા અમરેલી રૂરલ પો.સ્ટે. ઈ.ચા. પો.ઈન્સ. શ્રી આર. જી. ચૌહાણ તથા અમરેલી રૂરલ પો.સ્ટે.ટીમ દ્રારા કરવામાં આવેલ છે.