ત્યારે રાઠોડ (રાકાણી) યુવા ગ્રુપ – રાપર દ્વારા મેઘવાળ સમાજ ના મુક્તિધામ રાપર મધ્યે વૃક્ષા રોપણ નું આયોજન કરી ને વિશ્વ પર્યાવરણ દિવસ મનાવવામાં આવ્યો..
લોકો પર્યાવરણ પ્રશ્ને જાગૃતતા લાવે અને પર્યાવરણ સુરક્ષાના કાર્યમાં સહભાગી બની ને દરેક એ ફકત પર્યાવરણ દિવસે જ નઈ પરંતુ જ્યારે મોકો મળે ત્યારે વુક્ષા રોપણ કરવું જોઈએ અને પર્યાવરણ નિ સુરક્ષા માટે ફકત વુક્ષા રોપણ જ નહિ પરંતુ પર્યાવરણ નિ જાળવણી માટે ના તમામ કાર્યો કરવા જોઈએ જેથી પર્યાવરણ સામે ના ખતરાઓમાં ઘટાડો થઈ શકે. આ દિવસ નિમિતે રાઠોડ (રાકાણી) યુવા ગ્રુપ દ્વારા ટુંક સમય માં રાપર શહેર માં આવેલ તમામ તળાવો નિ સાફ સફાઈ કરવાનું આયોજન કરવામાં આવશે. અને લોકો માં જગુત્તતા લાવવાનું કામ કરશે. આયોજન માં વિપુલ રાઠોડ , દલસુખ રાઠોડ , રમેશ રાઠોડ,નવીન રાઠોડ,મહેશ રાઠોડ ,વિજય રાઠોડ, સુરેશ રાઠોડ ,જગદીશ રાઠોડ, ગોવિંદ રાઠોડ , સંજય રાઠોડ જોડાયા હતા.
Author: ભાગવત ભૂમિ
Hi