ગુજરાત વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસો.અને કલા શિક્ષક સંઘ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ

ગુજરાત વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસો. અને કલા શિક્ષક સંઘ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ આ વર્ષે પણ યોજાશે, અમદાવાદ ની કર્ણાવતી આર્ટ ગેલેરી માં છેલ્લા ૨૩ વર્ષ થી આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, આ વર્ષે પણ નૂતન વર્ષના લાભપાચમ તા.૬-૧૧-૨૦૨૪ બુધવાર ના રોજ સાંજે 4.30 કલાકે યોજવામાં આવ્યો છે, તો આપને પધારવા આમંત્રણ આપવામાં આવે છે, સ્થળ: કર્ણાવતી આર્ટ ગેલેરી, સાકાર :2 પાસે, ટાઉન હોલ ની સામે, એલિસબ્રીજ અમદાવાદ, આ કાર્યક્રમ ગુજરાત વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસો. ના મહામંત્રી શ્રી અરવિંદભાઇ વાકાણી સાહેબ દ્વારા આયોજન કરવામાં આવેલ છે, કલા શિક્ષક સંઘ ના મહામંત્રી શ્રી જીજ્ઞેશભાઇ લિંબાચિયા સાહેબ આ સાથે જોડાયેલ છે.

Leave a Comment

Read More

એન્કરવાલા અહીંસાધામ દ્વારા ભૂરક્ષા, જલરક્ષા, જીવરક્ષા, પર્યાવરણ રક્ષા માટેનાં ઉદેશ્યથી જીવદયાપ્રેમીઓ માટે તા.૦૪ જાન્યુઆરી શનીવાર થી તા.૦૫ જાન્યુઆરી રવિવાર સુધી અહિંસા-જીવદયા વિષય પર બે દિવસીય મેગા સંમેલનનું આયોજન.