ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામે ભોજવદર હનુમાનજી આશ્રમે મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ હતું તેમા ધર્મ સભા નું આયોજન કરવામાં આવેલ હતું પરમ પૂજ્ય શ્રી કથાકાર ષીપરા ગીરી બાપજીના મુખે વચનામૃત લેવાનો અલૌકિક લાવો લેવા આજુબાજુના ગામોમાંથી વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ તેમજ સેવક ગણો ઉપસ્થિત રહ્યા હતા તેમજ સાધુ સંતો મહત્વની પણ ખાસ ઉપસ્થિતિ રહી હતી
Author: ભાગવત ભૂમિ
Hi