અરવલ્લી: ચોમાસાની સિઝન દરમિયાન મહાકાય અજગર મળી આવવાનો સિલસિલો જોવા મળતો હોય છે પરંતુ શિયાળાની શરૂઆતમાં અજગર ખેતરમાં ચડી આવતા ખેડૂતો અને આસપાસના લોકોમાં ફફડાટ ફેલાયો હતો. મળતી વિગત પ્રમાણે અરવલ્લી જિલ્લાના બાયડના ઓઢા ગામેથી મહાકાય અજગરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. રાત્રિ દરમિયાન અચાનક ખેડૂતના ખેતરમ…