01
અરવલ્લી: રાજ્યમાં મુશળધાર વરસાદને લીધે જળતાંડવ જેવી સ્થિતિ સર્જાઇ છે, ત્યારે હજુ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આવામાં લોકોની મુશ્કેલીઓ વધી રહી છે. આ ચોમાસામાં ઘણી જગ્યાએ મકાન ધરાશાયી થવાના અને દીવાલ પડી જવાની ઘટનાઓ બની રહી છે, ત્યારે અરવલ્લીમાં વરસાદી માહોલમાં જિંદગી દટાઇ હોવાની ઘટના બની છે. અહીં પ્રાંતવેલમાં મકાનની દીવાલ પડતાં આધેડનું મોત નિપજ્યું છે.
Author: ભાગવત ભૂમિ
Hi