Search
Close this search box.

Follow Us

મુળી તાલુકા નાં ગામો દેશી દારૂ ની રેલમછેલ જોવા મળે રહ્યા

મુળી તાલુકા નાં ગામો દેશી દારૂ ની રેલમછેલ જોવા મળે રહ્યા તેવા દ્રશ્યો જોવા મળ્યા રહ્યા છે ત્યારે મુળી તાલુકા ના ખંભાળીયા ગામે દેશી દારૂ પીને એક માણસ નો વિડિઓ વાયરલ થયો રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા માં કાયદો અને વ્યવસ્થા દિવસ ને દિવસે કથડી રહ્યા છે ત્યારે પોલીસ સો ઉપર અનેક સવાલો ઉભા થયા રયા છે ત્યારે જાહેર રોડ ઉપર દારૂ પીને સુતા જાવા મળી રહ્યો છે ત્યારે આની ઉપર થી લાગી રહ્યું છે કે ગુજરાત માં દારુ બધી ખાલી નામની છે તેવા દ્રશ્યો જોવા મળ્યા છે વારંવાર દેશી દારૂ મુળી તાલુકા ના આજુબાજુના ગામો દેશી દારૂ મોટાં પ્રમાણમાં માં વેચાણ થય રહ્યુ તેવુ લાગી રહ્યુ છે ‌‌

રિપોર્ટર પરમાર ભગીરથસિંહ મુળી

Hiren Chauhan
Author: Hiren Chauhan

Leave a Comment

Read More