ઉના તાલુકાના ગાંગડા ગામે પ્લોટ વિસ્તારમાં મા જાહેર મા જુગાર રમતા કુલ પાંચ ઈસમો જુગાર ના સાહિત્ય તથા રોકડ રકમ રુપયા 23,095/ સાથે પકડી પાડતી ઉના પોલીસ.પો.સબ.ઈન્સ.શ્રી .સી બી જાડેજા સાહેબ તથા એ એસ આઈ ધર્મન્દ્રસિહ માનસિંહ પરમાર તથા ભાવેશભાઈ કરશનભાઇ ખસીયા તથા પ્રદિપસિંહ હરીસિંહ રાયજાદા તથા પો.કોન્સ વિજયભાઈ હાજાભાઈ રામ તથા નલીનભાઈ બાલાભાઈ સોલંકી તથા રાહુલ ભાઈ નારણભાઇ છૈલાણા તથા કનુભાઈ નાજાભાઈ વાઢેર એ રીતે .પોલીસ સ્ટાફ ઉના પો.સ્ટે .વિસ્તારમાં પેટ્રોલીંગ હતા તે દરમિયાન સાથેના પો.કોન્સ.કનુભાઈ નાજાભાઈ વાઢેર તથા વિજયભાઈ રામ ના ઓને સંયુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે ગાંગડા ગામે પ્લોટ વિસ્તારમાં જાહેર મા ગંજીપતા ના પૈસા પાના વડે તીનપતી નામનો પૈસા ની હાર જીતનો જુગાર રમી રમાડે છે તેવી હકીકત આધારે રેડ કરતા .(1)નરેશભાઈ ધીરુભાઈ ગોહિલ ગાંગડા ગામથી (2)જુલેશભાઈ કાળુભાઇ જેઠવા મુશલીમ. ગાંગડા (3) મહેશભાઈ ડાયાભાઇ પરમાર ગાંગડા (4) મનુભાઈ હામભાઈ સાખંટ ઉંટવાળા .જુગાર ના સાહિત્ય તથા રોકડ 23095 ના જુગારના મુર્દામાલ સાથે પકડી પાડી ગણનાપાત્ર કેશ અંગેની સફળ રેઈડ કરવામાં આવેલ ઉના પોલીસની કામગીરીથિ જાહેર જુગાર રમતા ઈસમોમા ફફડાટ વ્યાપી ગયેલ છે