મુળી તાલુકાનાં ભેટ ગામે કોલસાની ખાણમાં અકસ્માત  છેલ્લા ચાર વર્ષ થી ધમધમી રહી છે ગેરકાયદેસર કોલસાની ખાણો 

કોલસાની ખાણમાં ભેખડ ધસી પડવાથી બે મજુર ના મોત

ભેટ ના જ વ્યક્તિ એ આ બાબતે મુળી પોલીસ માં નોંધાવી ફરીયાદ

મૃતક મજુર પરપ્રાંતિય હોવાની વાત

ભેટ ના સરપંચ ના પતિ જ કોલસાનો કાળો કારોબાર ચલાવી રહ્યા નો ફરીયાદ મા ઉલ્લેખ

રાજકીય આગેવાનો ની પણ સંડોવણી આવી બહાર

કોલસાની ખાણમાં મૃત્યુ પામેલ મજુરો નો ગુન્હો દાખલ કરવામાં આવે

તાત્કાલિક ખાણ માલિક સરપંચ પતિ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માં આવે

કોલસાની ખાણો મુળી સાયલા થાનગઢ તાલુકાના ગામો માં ગેરકાયદેસર ધમધમી રહી છે આશરે ૧૫૦૦ આસપાસ

જીલેટીન વિસ્ફોટ કરવામાં આવે છે એટલે ધણધણી ઉઠે છે ધરતી

તંત્ર કોઈ કાર્યવાહી કરવા માં નથી અને દાખવે છે નિરસતા

અનેક લેખિત રજુઆત કરવામાં આવી છે તેમછતાં આજદિન સુધી કોલસાની ખાણો નથી થતી બંધ

તો મુખ્ય મંત્રી શ્રી ને પણ આબાતે. કાગળો લખવા માટે આવીયા પણ કોઈ કાર્યવાહી નહી. દિવસ ચોવીસ કલાક કોલસા નો કાળો કારોબાર ધમધમી રહ્યા છે ત્યારે કોલસા નો કારોબાર બંધ ની માંગ ઉઠી રહી છે.

 

રિપોર્ટર પરમાર ભગીરથસિંહ મુળી

Hiren Chauhan
Author: Hiren Chauhan

Leave a Comment

Read More