Search
Close this search box.

Follow Us

પાલીતાણા નગરપાલીકા દ્વારા અખાદ્યપદાર્થ અને સિંગલ પ્લાસ્ટિક વાપરતા દુકાન દારો ને દંડ આપવામાં આવ્યો

પાલીતાણા નગરપાલિકાના આરોગ્ય સ્ટાફ દ્વારા તા. ૬/૧૨/૨૩ પાલીતાણા શહેરી વિકાસમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક અખાદ્યપદાર્થ તથા સિંગલ યુઝ પ્લાસ્ટિકની ડ્રાઇવ કરતા કુલ 15 ઈસમો પાસેથી 10200 રૂપિયાનો વહીવટી ચાર્જ લેવામાં આવ્યો તથા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું તથા અખાત્ય પદાર્થ નો નાશ કરવામાં આવ્યો.

 

રિપોર્ટર : પરમાર નીતિન (પાલીતાણા)

Hiren Chauhan
Author: Hiren Chauhan

Leave a Comment

Read More