Search
Close this search box.

Follow Us

ત્રણ વર્ષથી વચગાળાના એસ.ઓ.જી.બ્રાંચ રાજકોટ ગ્રામ્ય,રાજકોટ

એસ.ઓ.જી બ્રાંચ રાજકોટ ગ્રામ્ય
મવડી પોલીસ હેડ કવાર્ટર રાજકોટ ગ્રામ્ય,રાજકોટ નાના મૌવા રોડ, જીવરાજપાર્ક

 

ત્રણ વર્ષથી વચગાળાના
એસ.ઓ.જી.બ્રાંચ રાજકોટ ગ્રામ્ય,રાજકો

રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ નાઓ તરફથી નાસતા ફરતા આરોપી પકડવા ખાસ ઝુંબેશનું આયોજન કરેલ હોય, જે ઝુંબેશ અનુસંધાને મ્હે.પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબ દ્રારા રાજકોટ ગ્રામ્ય જીલ્લાઓના ગુન્હાઓમાં નાસતા-ફરતા તથા વચગાળા જામીનપરથી ફરાર આરોપીઓ પકડી અસરકારક કામગીરી કરવા સુચના કરવામાં આવેલ,
જે અનુસંધાને એસ.ઓ.જી.શાખાના ઇ.ચા.પોલીસ ઇન્સ્પેકટર શ્રી બી.સી.મિયાત્રા સા. ના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના પોલીસ કર્મચારીઓ શાપર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સંયુકત રીતે ખાનગીરાહે હકિકત મળેલ કે, જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૪૨૨૦૧૮ આઇ.પી.સી.ક.૩૬૫,૩૭૬,૩૫૪(એ),૩૭૭,૩૪૨,૧૧૪ મુજબના ગુન્હાનો તેમજ એડી.સેસ્નસ કોર્ટ જેતપુર ની કસ્ટડી હેઠળ રાજકોટ મધ્યસ્થ જેલનો કાચા કામનો આરોપી નંબર- ૮૪/૨૦૨૩ સીકંદર સીદીકભાઇ પઢીયાર રહે.જેતલસર જંકશન તા.જેતપુર વાળો કે જે વચગાળાના જામીન પરથી ફરાર થયેલ હોયતે શાપર મુકામે શીતળા માતાજીના મંદિર પાસે ઉભેલ છે. જે હકિકત આધારે હકિકતવાળી જગ્યાએ પહોચી તપાસ કરતા મજકુર આરોપી મળી આવતા હસ્તગત કરી શાપર પો.સ્ટે. સોંપી આપેલ છે.
આરોપી/કેદીઃ –
સીકંદર સીદીકભાઇ પઢીયાર રહે.જેતલસર જંકશન તા.જેતપુર જી.રાજકોટ
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઃ-
એસ.ઓ.જી. રાજકોટ ગ્રામ્યના I/C પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી.સી.મિયાત્રા તથા એ.એસ.આઇ અતુલભાઇ ડાભી તથા પો.હેડ.કોન્સ. જયવિરસિંહ રાણા તથા હિતેશભાઇ અગ્રાવત તથા અમીતભાઇ કનેરીયા તથા ભગીરથસિંહ જાડેજા તથા વિજયભાઇ વેગડ તથા અરવિંદભાઇ દાફડા તથા પો.કોન્સ રણજીતભાઇ ધાધલ તથા વિજયગીરી ગોસ્વામી તથા કાળુભાઇ ધાધલ તથા અમીતદાન ગઢવી

Hiren Chauhan
Author: Hiren Chauhan

Leave a Comment

Read More