Search
Close this search box.

Follow Us

એસ.ટી. બસ સ્ટેન્ડ પાછળ સહયોગ કોમ્પલેક્ષ બીજો માળ ઓફીસ નં. ૨૦૭ માંથી ઇંગ્લીશ દારૂની ૨૦ બોટલ સાથે એક ઇસમને પકડી

રાજકોટ શહેર પોલીસ કમિશ્નર શ્રી રાજુ ભાર્ગવ સાહેબ, તથા અધિક પોલીસ કમિશ્નર શ્રી વિધી ચૌધરી સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી (કાઇમ) ડો.પાર્થરાજસિંહ ગોહીલ સાહેબ તથા, મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી (કાઇમ) ભરત બી. બસીયા સાહેબ દ્વારા દારૂ/જુગારની બદી સદંતર નેસ્ત નાબુદ કરવા અને દારૂ/જુગારના કેસો શોધી કાઢવા સારૂ સુચના કરેલ હોય જે સુચના અન્વયે કાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટરશ્રી વાય બી.જાડેજા નાઓ સતત પ્રયત્નશીલ હતા. દરમ્યાન પો.સ.ઇ. એમ.જે.હુણ ની ટીમના પો.હે.કો. કિરતસિંહ ઝાલા, પો.કોન્સ. પ્રદિપસિંહ જાડેજા ને મળેલ હકીકત આધારે એસ.ટી. બસ સ્ટેન્ડની પાછળના ભાગે કિશોરસિંહજી રોડ, કરણપરા, સહયોગ કોમ્પલેક્ષ બીજાને માળ ઓફીસ નં. ૨૦૭ મુન હોટેલની નીચે રાજકોટ ખાતેથી ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવતા ડી.સી.બી.પો.સ્ટે. ગુ.૨.નં. ૧૧૨૦૮૦૫૫૨૩૦૨૭૪/૨૦૨૩ પ્રોહી કલમ ૬પએએ, ૧૧૬બી મુજબથી ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આરોપી-

જયદીપ ઉર્ફે ટેભો સુરેશભાઈ પરમાર જાતે દરજી ઉવ. ૩૦ ધંધો મજુરી રહે. રામેશ્વર સોસા. શેરી નં.૦૨ પીપળીયા હોલ પાસે ઓમ નિવાસ મકાન રાજકોટ મો.નં. ૯૯૭૯૭૦૨૦૦૨, ૭૨૦૨૯૧ ૨૩૪૫,

મળી આવેલ મુદ્દામાલ –

(૧) બ્લેક લેબલ બ્લેન્ડેડ સ્કોચ વ્હિસ્કી બોટલો નંગ-૧૨ કિ.રૂ. ૧૮૦૦૦/- (૨) રેડ લેબલ બ્લેન્ડેડ સ્કોચ વ્હિસ્કી બોટલ નંગ-૮ કિ.રૂ ૧૨૦૦૦/- (

૩) મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ. ૫૦૦૦/- મળી કુલ રૂપીયા ૩૫૦૦0/-

આરોપીનો ગુન્હાહિત ઇતિહાસઃ-

(૧) ભકિનગર .સ્ટે. પ્રોહી ગુ.૨.નં. ૬૪/૨૦૧૮ પ્રોહી કલમ ૬પઇ, ૧૧૬બી વિ. (२) डी.सी.श्री. पो.स्टे. ३. ગુ.ર.નં. ૧૦/૨૦૧૯ IPC કલમ ૪૦૬,૪૨૦ વિ. (૩) ડી.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં. ૦૧૨૬/૨૦૨૦ પ્રોહી કલમ ૬પઇ,૧૧૬બી, (૪) ભકિનગર પો.સ્ટે. ગુ.ર.નં. ૦૦૩૧/૨૦૨૦ પ્રોહી કલમ કપઇ,૧૧૬બી (૫) પ્ર.નગર પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૧૨૬/૨૦૧૯ IPC કલમ ૨૨૪ વિ. (૬) ડી.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં. ૦૩૫૫/૨૦૨૧ પ્રોહી કલમ ૬પઇ,૧૧૬બી,

(૭) ભકિનગર પો.સ્ટે. ગુ.ર.નં. ૦૬૭૫/૨૦૨૨ પ્રોહી કલમ ૬પએએ.૧૧૬બી

(૮) ભકિનગર પો.સ્ટે. ગુ.ર.નં. ૦૬૭૯/૨૦૨૧ IPC કલમ ૪૨૪, ૫૦૬(૨),૫૦૪ વિ.

કામગીરી કરનાર અધીકારી તથા કર્મચારી –

રાજકોટ શહેર ડી.સી.બી. પો.સ્ટે. ના પો.ઇન્સ. વાય.બી.જાડેજા પો.સ.ઇ. એમ.જે.હુણ તથા એ.એસ.આઇ.

ઘનશ્યામભાઈ મેણીયા તથા પો.હે.કો. અમીતભાઈ અગ્રાવત, સંજયભાઇ રૂપાપરા, કિરતસિંહ ઝાલા પો.કોન્સ. નગીનભાઇ ડાંગર,

પ્રદિપસિંહ જાડેજા, કુલદિપસિંહ રાણા દ્વારા કામગીરી કરવામાં આવેલ છે.

Hiren Chauhan
Author: Hiren Chauhan

Leave a Comment

Read More