સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના સજન પુર વિરેન્દ્રગઢ વચ્ચે ખાનગી ટ્રાવેલ્સ અને ઇકો વચ્ચે અકસ્માત થતા ઇકો ગાડીના ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જેમાં મળતી વિગત મુજબ ખાનગી ટ્રાવેલ્સ દ્વારા હળવદ ખાતે યોજાયેલા વડાપ્રધાનના ઈ લોકાણપણ કાર્યક્રમમાં જવા માટે સજનપુર જેસડા થી લાભાર્થીઓને લય ને આવતી ખાનગી ટ્રાવેલ્સ ચાલકે ઇકો ગાડી સાથે અકસ્માત સજાયો હતો ઈકો ગાડીના ચાલક લલિતભાઈ જાનકીદાસ રામાનુજ ને ગંભીર ઇજાગ્રસ્ત થતા ધાંગધ્રા ની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો
રિપોર્ટર : રવિરાજ સિંહ પરમાર…ધાંગધ્રા
Author: ભાગવત ભૂમિ
Hi