ભાવનગર તાલુકાના માઢીયા ગામે વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી માઢીયા પ્રાથમિક શાળા ખાતે તારીખ 25 એપ્રિલ 2024 ના રોજ રાખવામાં આવી
આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ચંદ્રમણી પ્રસાદ આર સી એચ ઓ ડોક્ટર કોકીલાબેન સોલંકી જિલ્લા મેલેરિયા અધિકારી ડોક્ટર ચંદ્રકાંત કણજારીયા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર કિંજલ બા પરમાર અધિક જિલ્લા મેલેરીયા અધિકારી મેહુલ ભાઈ ચૌહાણ માહિતી પ્રસારણ અધિકારી અમિતભાઈ રાજગુરુ જીતેન્દ્ર ભાઈ ગજ્જર પ્રતિકભાઇ ઓઝા તાલુકા સુપરવાઇઝર અનિલભાઈ પંડિત લીલાબેન પરમાર તથા પ્રા કેન્દ્રના ડોક્ટર મનીષકુમાર ભોજ ડોક્ટર મનિષાબેન પરમાર સુપરવાઇઝર મનોજભાઈ રાવળ લક્ષ્મીબેન ગોહિલ આચાર્યશ્રી યુવરાજસિંહ ગોહિલ ના વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો માનવતા મહેમાનો દ્વારા મચ્છર ઉત્પતિ થતા રોગો થી બચવાના ઉપાયો ની સમજણ આપવામાં આવી શાળાના બાળકો દ્વારા વક્તવ્ય ચિત્ર અને નાટક રજૂ કરવામાં આવ્યું મચ્છરદાની પો રા નિદર્શન કરવામાં આવ્યું આ કાર્યક્રમના સફળ બનાવવા પ્રાથમિક શાળાના આચાર્ય યુવરાજસિંહ તથા તેમના સ્ટાફ દ્વારા જ હેમત ઉઠાવી હતી આ પ્રસંગે સગર્ભા માતાઓનો તપાસણી કેમ્પ પણ યોજાયો હતો સગર્ભા માતાને પોષણ કીટ અપાય હતી લેબોરેટરી તપાસ દવા સારવાર માર્ગદર્શન અને પોષણ આવ્યું હતું આમ ઉત્સાહપૂર્વક માઢીયા ગામમાં જન જાગૃતિ કાર્યક્રમ યોજાઈ ગયો હતો