રાહુલ ગાંધીજીએ એ આજે રાજકોટ પીડિત પરિવારો સાથે વાત કરી

ઝૂમ મિટિંગ દ્વારા રાહુલ ગાંધીજીએ પીડિત પરિવારોનું દર્દ સાંભળ્યું

રાહુલ ગાંધીજીએ પીડિત પરિવારો સાથે પોતાની સંવેદના દર્શાવી

 

રાહુલ ગાંધીજીએ પીડિત પરિવારોની ન્યાયની લડાઈમાં છેલ્લે સુધી સાથ આપવાની બાંહેધરી આપી

 

રાહુલ ગાંધીજીએ લોકસભામાં પ્રશ્ન ઉઠાવવાની બાંહેધરી આપી

 

ઝૂમ મિટિંગમાં રાહુલ ગાંધી, પીડિત પરિવારોના સભ્યો, મુકુલ વાસનીક જી, શક્તિસિંહ ગોહિલ, લાલજી દેસાઈ, જીગ્નેશ મેવાણી, પાલભાઈ આંબલિયા, શૈલેષ પરમાર જોડાયા હતા

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More