ચંડીગઢ મુકામે શ્રી મુક્તાનંદજી બાપુ ની અધ્યક્ષતા મા *હમારે જીવન મેં પર્યાવરણ કા મહત્વ* શિબિર નું આયોજન કરવામાં આવ્યું 

 

ચંડીગઢ મુકામે પરમ પૂજ્ય ગુરુદેવ પરમ શિવ ઉપાસક શ્રી શ્રી ૧૦૮ તપોનિષ્ઠ અગ્નિહોત્રી શ્રી સંપુર્ણાનંદ બ્રહ્મચારીજી ના વ્યાસાસને ચંડીગઢ મુકામે શ્રી મુક્તાનંદજી બાપુ ની અધ્યક્ષતા મા *હમારે જીવન મેં પર્યાવરણ કા મહત્વ* શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિર મા મુખ્ય મહેમાન તરીકે પાળિયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા ના પ્રેરક પરમ પૂજ્ય શ્રી ભયલુબાપુ , શ્રી નાયબસિંઘ સૈની સાહેબ મુખ્યમંત્રી શ્રી હરિયાણા , પરમ પૂજ્ય શ્રી સતપાલ બ્રહ્મચારીજી મહારાજ સાંસદ શ્રી સોનીપત, પ્રાસલા ધર્મમૂર્તિ સ્વામી શ્રી ધર્મબંધુજી મહારાજ તેમજ શ્રી રમેશભાઈ ધડૂક માજી સાંસદ પોરબંદર, ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પૂજ્ય સંપૂર્ણાનંદ જી બ્રહ્મચારી દ્વારા આપણા જીવન મા પર્યાવરણ નું મહત્વ કેટલું મૂલ્યવાન છે એની જાણકારી આપવામાં આવી હતી

અહેવાલ કનુભાઈ ખાચર

Leave a Comment

Read More