તેલંગણા રાજ્યના હૈદરાબાદ ખાતેbસમગ્ર ભારત ભરમાંથી ભારતીય કિસાન સંઘ પરિ સંઘ (શિફા) દ્વારા દરેક રાજ્યના ખેડૂત લીડરોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું

 

 રોજ તારીખ 30 11 2024 ના રોજ તેલંગણા રાજ્યના હૈદરાબાદ ખાતેbસમગ્ર ભારત ભરમાંથી ભારતીય કિસાન સંઘ પરિ સંઘ (શિફા) દ્વારા દરેક રાજ્યના ખેડૂત લીડરોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યુ જેમાં નક્કી કરવામાં આવ્યું કે આગામી દિવસોની અંદર ભારત ભરના તમામ રાજ્યની અંદર ખેડૂતોના પ્રશ્નોને લઇ ને એક મોટું જન આંદોલનની શરૂઆત કરવી તેમ જ દરેક ખેડૂતોને આ સંગઠનની અંદર જોડી અને આ સંગઠનનો વિસ્તાર વધારવામાં આવે તેમજ એમએસપી ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી જેમાં ગુજરાતમાં M.S .P ના ભાવ ઉપર ખરીદારી ન થવા બાબતે તથા ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળતા તે બાબતનું રમેશભાઈ મેર દ્વારા M.S.P વિશે ચર્ચા કરવા મા આવી . હૈદરાબાદ મુકામે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગુજરાતમાંથી ખેડૂત સેવા સંગઠન ગુજરાતના આગેવાનો રમેશભાઈ મેર,મુકેશભાઈ રાજપરા,ભગીરથભાઈ વાલાણી, બીપીનભાઈ પટેલ વગેરે આગેવાનો આ બેઠક ની અંદર જોડાણા

રીપોર્ટ: ભગીરથ વાલાણી‌ વિંછીયા

Leave a Comment

Read More

એન્કરવાલા અહીંસાધામ દ્વારા ભૂરક્ષા, જલરક્ષા, જીવરક્ષા, પર્યાવરણ રક્ષા માટેનાં ઉદેશ્યથી જીવદયાપ્રેમીઓ માટે તા.૦૪ જાન્યુઆરી શનીવાર થી તા.૦૫ જાન્યુઆરી રવિવાર સુધી અહિંસા-જીવદયા વિષય પર બે દિવસીય મેગા સંમેલનનું આયોજન.