અરવલ્લીમાં ટ્રકમાં આગ લાગતાં બાળક સહિત 3નાં મોત, 150 વધુ ઘેટાં-બકરાં ભડથું

01

 અરવલ્લી: અરવલ્લીમાં ટ્રકમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બાળક સહિત 3 લોકોના મોત નિપજ્યા છે. આ ઘટના મોડાસાના બામણવાડ પાસેની છે, જ્યાં બકરા ભરેલી ટ્રકમાં ભીષણ આગ લાગી હતી. ટ્રક વીજતારને અડકી જતાં આગ લાગી હતી. જેમાં 3 લોકોનાં મોત થયા છે, જ્યારે 150થી વધુ ઘેંટા-બકરાના પણ મોત થયા છે. ઘટનાને પગલે મોડાસાની ફાયરની બે ટીમો સ્થળ પર આવી પહોંચી હતી અને આગ બૂજાવવા પ્રયાસ હાથ ધર્યા હતા.

Source link

Leave a Comment

Read More

દીપાવલી અને નુતનવર્ષ તહેવાર નિમિતે ગોંડલીયા પરિવાર તરફથી ભુદેવ પરિવારોને મીઠાઈ-ફરસાણ ની ભેટ આપવામાં આવી… 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 મૂળ શિવરાજગઢ ના ગૌ.વા.શાંતાબેન હરિભાઈ ગોંડલીયા પરિવારના હાલ રાજકોટ રસિકભાઈ ગોંડલીયા,કાશ્મીરાબેન ગોંડલીયા અને દામજીભાઈ ગોંડલીયા અને ગોંડલીયા પરિવાર તરફથી દીપાવલી અને નૂતન વર્ષ તહેવાર માં ગોંડલ સમસ્ત બ્રહ્મ સમાજના જરૂરિયાતમંદ પરિવારના 25 પરિવારોને શુદ્ધ ઘી મોહનથાળની મીઠાઈ 1 કીલો અને છપ્પનભોગ ચેવડો ફરસાણ ની ભેટ સમાજસેવી હિતેશભાઈ દવે ના સહયોગ થી ગોંડલીયા પરિવાર તરફથી ગૌ.વા.માતાપિતા શાંતાબેન હરિભાઈ ગોંડલીયા ની સ્મૃતિ માં ભેટ આપવામાં આવી.. રસિકભાઈ ગોંડલીયા પરિવાર તરફથી અવારનવાર જરૂરિયાતમંદ ગરીબ વિધાર્થીઓને અને સમસ્ત બ્રહ્મ સમાજ પરિવારજનો ને અનાજ,શૈક્ષણિક સાધનો તેમજ અન્ય વસ્તુઓની સહાય કરવામાં આવે છે..સમાજસેવી હિતેશભાઈ દવે દ્વારા આ સહાય યોગ્ય વ્યક્તિ અને પરિવાર ને પહોંચતી કરવાની સેવા કરવામાં આવે છે…