04
તો બીજી તરફ, મોડાસા તાલુકામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. તેને કારણે જૂના બસ સ્ટેશન વિસ્તારમાં દુકાનોમાં પાણી ભરાયા હતા. પટેલ જ્વેલર્સ પાછળ આવેલી દુકાનોમાં 7 ફૂટ જેટલા પાણી ભરાયા હતા. તેને કારણે કોમ્પલેક્સમાં આવેલી દુકાનોના વેપારીને 15થી 20 લાખ રૂપિયાનું નુકસાન થયું છે.
Author: ભાગવત ભૂમિ
Hi